થરાદના કિયાલ ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળસંચયનો કરાયો શુભારંભ

હિન્દ ન્યૂઝ, થરાદ          થરાદ તાલુકાના કિયાલ ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત ચોથા તબક્કાનો જળ સંચય શુભારંભ સંસદના હસ્તે કરવામાં આવતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. રાજ્ય સરકાર દ્વારા તાલુકા વાહી અમુક ગામોને સુજલામ સુફલામ યોજના હેઠળ ચોથા તબક્કાનું જળ સંચય અભિયાન હાથ ધરવામાં આવતાં ગુરુવારે કિયાલ ગામને આવરી લેવામાં આવતાં તળાવો ઊંડા કરવા ખેડૂતો કોઈપણ પ્રકારની મંજૂરી પરવાનગી મેળવ્યા વગર ખેડૂતો પોતાના ખેતરોમાં માટી લઈ શકશે.  સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની યોજના મુજબ 60 દિવસ સુધી ખેડૂતો માટી લઈ જઈ શકશે તેમાં કોઈપણ … Continue reading થરાદના કિયાલ ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળસંચયનો કરાયો શુભારંભ